ડિઝીટલ ઇ ન્ડિયા અંતર્ગત શાળાના ધોરણ: ૬ થી ૮ ના બાળકોમાટે ON LINE ક્વીઝ
: જિલ્લા કક્ષાની ક્વીઝ ઓન લાઇન રમવા માટે અહીં ક્લિક કરો
જિલ્લા કક્ષાની ક્વીઝ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
ક્વીઝ પૂર્ણ થયા બાદ તમારું સર્ટી ડાઉનલોડ કરો.અગત્યની સૂચનાઓ
- શાળાના આચાર્યશ્રીએ ક્વિઝ પૂર્ણ થયા બાદ પ્રમાણપત્ર ડાઉનલોડ કરવાનું રહેશે. જે ક્વીઝ માં ભાગ લેનાર દરેક બાળક દીઠ અલગ અલગ રહેશે.પ્રમાણપત્ર ની પાછળ આચાર્યશ્રીએ સહી સિક્કો કરી પ્રમાણપત્ર બાળકને આપવાનું રહેશે.
- ક્વિઝ પૂર્ણ થયે શાળાએ પોતાનું પ્રમાણપત્ર અત્રેની કચેરી ,જીલ્લા પ્રાથામિક શિક્ષણાધિકારીની કચેરીને મોકલવાનું રહેશે .
: જિલ્લા કક્ષાની ક્વીઝ ઓન લાઇન રમવા માટે અહીં ક્લિક કરો
જિલ્લા કક્ષાની ક્વીઝ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
શાળાએ જિલ્લાને મોકલવાનું પ્રમાણપત્ર ડાઉનલોડ કરો
last update :01/07/2015,time:7:38 a.m.
quiz Gallery